હિપ્નોસિસ મેનિફેસ્ટેસન પધ્ધતિ શીખો
અનલોક શક્તિઓ જાગૃત કરો.
તનાવ,ચિંતા મુક્તજીવન ની ચાવી મેલવો.

આકર્ષણ નો નિયમ

તમારી અર્ધજાગ્રત શક્તિને જાગૃત કરો

હિપ્નોથેરાપી પદ્ધત્તિ 6 ગણા જડપી પરિણામો

21 દિવસ 6 ગણી ( 6x ) મેનિફેસ્ટેસન સિસ્ટમ માં જોડાઓ .

21 દિવસ zoom live bootcamp + Free! Bonus worth ₹6999 /-

Duration

21 Day

Language

Gujarati

Time

1 Hour

Live On

Zoom

Beach Start Date

25/08/2025 to 14/09/2025 9:00 to 10:00 PM (21 day) Daily Practically Live Programme

Limited Time Offer!

Workshop Starts in

  • 00D
  • 00H
  • 00M
  • 00S

Lalit Kumar

[ સાઇકિક પાવર ટ્રેનર અને સર્ટિફાઇ હિપ્નોથેરાપીસ્ટ & હિલર ] (GHSC(UK)(IPHM)(AHA)Accredited Hypnotherapist & Healer

નમસ્કાર મિત્રો…
મારું નામ લલિત કુમાર છે.હું સર્ટિફાયડ સાયકિક પાવર ટ્રેનર અને હિપ્નોથેરાપીસ્ટ છું. હું છેલ્લા 6 વર્ષ નો ઉપચાર પધ્ધતિ ર્નો  અનુભવ  ધરાવું છું.હિપ્નોસિસ મેનિફેસ્ટેસન  પ્રોગ્રામમા , તણાવ, ચિંતા, અનિન્દ્રા, ડર,નકારાત્મક વિચાર, નકારાત્મક લાગણીઓ થી છુટકારો મેળવવાની પદ્ધતિ શીખી અને તમારા ઈચ્છા મુજબ ના તમારા વિચારો બ્રહ્માંડ માં ફેલાવો અને જીવન ને ઉર્જાવાન અને નવી દિશા આપો…
તો તમે હિપ્નોસિસ મેનિફેસ્ટેસન પધ્ધતિ  નો લાભ લો અને જીવન ને નવી દિશા આપો..
તો અત્યારેજ રજીસ્ટર કરો..

                       આમા તમે શિખશો

(1)  આમા તમે શિખશો કે માનસિક,શારીરિક,આર્થિક,સંબંધોમાં નકારાત્મક્તા દૂર કેવી રીતે કરવી

(2) આમા તમે શિખશો કે ભૂતકાળ ની નકારાત્મક ઘટનાઓ ને દૂર કેમ કરવી અને વર્તમાન માં કેમ રહેવુ

(3)  આમા તમે શિખશો કે કોઈ પણ પરીસ્થિતિ માં સકારાત્મક કઈ રીત રહેવુ.

(4) આમા તમે શિખશો સારુ સ્વાસ્થ્ય કેવી રીતે મેલવવુ

(5) આમા તમે શિખશો કે સકારાત્મક ધ્યેય(સંકલ્પ ) સાથે આગળ કેમ વધવુ

(6) 21 દિવસ ના પોગ્રામ માં તમારા જીવન માં ફેરફાર જોઈ શકશો, તમારે ક્યા પગલા (પ્રવૃત્તિ) જરુર છે, એ જાતેજ જાણી શકશો અને જીવન માં નવી દિશા મેળવી શકશો.

આકર્ષણ ના નિયમો !

હિપ્નોસિસ મેનિફેસ્ટેસન પદ્ધતી

Registration Processe

અત્યારેજ 699 રૂપીયા મા નોંધણી કરો

Scroll to Top